પોરબંદરની યુવતીને યુકેમાં નર્સિંગ નું કામ અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડી:યુકે રહેતા દંપતી સહીત ૪ સામે પોલીસ ફરિયાદ
પોરબંદરની યુવતીને યુકે ખાતે નર્સિંગ નું વર્ક અપાવવાના બહાને 28 લાખ 20 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા યુકે રહેતા દંપતી સહીત ૪ સામે પોલીસ ફરિયાદ