
પોરબંદર માં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન સહિત પંચામૃત કાર્યક્રમ યોજાયા
શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ, જિ. પોરબંદર દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર માં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ ટ્રસ્ટનાં ઉપક્રમે નૂતનવર્ષ સ્નેહ મિલન, શ્રદ્ધાંજલિ, જ્ઞાતિ સાધારણ