પોરબંદરના ચોપાટી,રીવર ફ્રન્ટ, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પર ફટાકડા ફોડી શકાશે નહી તેવું તંત્ર નું વિચિત્ર જાહેરનામું
પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા