
પોરબંદર માં ૨૭ વર્ષ થી ગેરકાયદે દુકાનનો કબ્જો જમાવનાર ધંધાર્થી સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ પોલીસ ફરિયાદ
પોરબંદરના માણેકચોકમાં ૨૭ વર્ષથી ગેરકાયદે રીતે દુકાનનો કબ્જો જમાવીને ધંધો કરનાર વાસણ ના વેપારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના એસ.ટી.