
પોરબંદર માં પવનચક્કી ની કંપનીના ડેપ્યુટી મેનેજર પાસે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી
પોરબંદરની પવનચક્કી દ્વારા ઉર્જાનું ઉત્પાદન કરતી કંપનીના ડેપ્યુટી મેનેજર પાસે ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની રીણાવાડાના શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના