પોરબંદર જીઆઇડીસીમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ
પોરબંદરની ઓદ્યોગિક વસાહતોમાં મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મુશ્કેલી થતી હોવાની રજૂઆત જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફેર એસો. દ્વારા કરાઈ છે. પોરબંદર જી.આઈ.ડી.સી ઇન્ડસ્ટ્રીઅલ વેલ્ફેર એસોસિએશનના મંત્રી