પોરબંદર માં હિટ એન્ડ રનના બનાવ માં ગંભીર ઈજામાં ૫૦ હજાર અને મૃત્યુના કિસ્સામાં ૨ લાખની સહાય મળશે
પોરબંદર માં હિટ એન્ડ રનનામાં ગંભીર ઈજામાં ૫૦ હજાર અને મૃત્યુના કિસ્સામાં બે લાખની સહાય મળશે. તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જાહેર