પોરબંદર જીલ્લા ના વિકાસ માટે અને વિવિધ પ્રશ્નોની ચર્ચા માટે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં બેઠક યોજાશે
પોરબંદરવાસીઓના રાજ્ય અને કેન્દ્રકક્ષાના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રવિવારે ગોષ્ઠિ સંવાદ યોજવામાં આવશે. પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ