પોરબંદરના બળેજ ગામે ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમસ્ટોનની બે ખાણ પર દરોડા:૮ ચકરડી,જનરેટર સેટ સહિત ૧૫ લાખ નો મુદામાલ કબ્જે
પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદે ચાલી રહેલ ખાણ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ૮ ચકરડી અને જનરેટર સીટ ૧૫ લાખ નો મુદમાલ
You cannot copy the content of this page.