
પોરબંદર જીલ્લા માં આજ થી શાળા પ્રવેશોત્સવ શરુ:જિલ્લાની ૩૦૫ પ્રાથમિક શાળા અને ૬૩ માધ્યમિક શાળામાં ૧૧૮૧૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે
પોરબંદર જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. પ્રવેશોત્સવમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર અને જિલ્લા કલેકટર સહિત પદાધિકારીઓ જોડાશે. જિલ્લાની