પોરબંદર માં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરેક વિધાનસભા મુજબ ૧૪ ટેબલ ઉપર કરાશે:જાણો મત ગણતરી અંગે સંપૂર્ણ વિગત
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ની પેટા ચૂંટણી દરેક વિધાનસભા મુજબ ૧૪ ટેબલ પર કરવામાં આવશે. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની મત ગણતરી