બેંકની મિલ્કતો ખરીદનારને મોટી રાહત આપતો પોરબંદર સીવીલ કોર્ટ નો ચુકાદો:બેંક દ્વારા હરરાજીથી વેચેલી મિલ્કત સંબંધે મુળ માલીક દાવો કરી શકે નહી
બેંકો દ્રારા મિલ્કત ગીરો રાખીને લોન આપેલી હોય અને ત્યારબાદ લોન લેનાર બેંકની રકમ ભરપાઈ ન કરે ત્યારે બેંક દ્રારા સીકયુરાઈઝેશન એકટ નીચે કાર્યવાહી કરી