પોરબંદર બોટ એસો.ની રજૂઆત ના પગલે વેરાવળ કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદે પેરા ફિશિંગ કરતી ૬ બોટ ઝડપી લેવાઈ
પોરબંદર બોટ એસોસિએશન દ્વારા રજૂઆત ના પગલે વેરાવળ કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદે પેરા ફિશિંગ કરતી ૬ બોટો ઝડપી લેવામાં આવી છે. અરબી સમુદ્ર માં ગેરકાયદે ફિશિંગ