
પોરબંદર જીલ્લા કક્ષા ની સ્વીમીંગ સ્પર્ધા સ્વીમીંગ પુલ ના અભાવે જુનાગઢ ખાતે યોજાશે
પોરબંદર ખાતે સ્વીમીંગ પુલ ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગામી તા ૨૯ ના રોજ જીલ્લા કક્ષા ની સ્વીમીંગ સ્પર્ધા નું જુનાગઢ ખાતે આયોજન કરાયું છે.
You cannot copy the content of this page.