ખંભાળા ડેમમાં માચ્છીમારી માટે હોડી સાથે જઈ રહેલા સાત શખ્સો ની વન વિભાગ દ્વારા ધરપકડ
પોરબંદરના બરડા અભયારણ્યમાં અપપ્રવેશ કરી સાત શખ્સોએ ગેરકાયદેસર માચ્છીમારીની હીલચાલ કરતા વન વિભાગે તમામ સામે ગુન્હો નોંધી દંડ પેટે એક લાખ છવ્વીસ હજારની એડવાન્સ રીકવરીની