પોરબંદર ખાતે જીલ્લાકક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ માં અલગ-અલગ વય કેટેગરીમાં ૬૮ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સ્વ હરીહર સુરાણી સ્મૃતિમાં ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજીત તેમજ