પોરબંદર સહિત રાજ્યના માછીમારોના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે મત્સ્યોદ્યોગ મંત્રીને રૂબરૂ રજૂઆત
પોરબંદર સહિત રાજ્યના માછીમારો જુદા જુદા પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખારવા સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી.