પોરબંદર જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ:૬૦ એવોર્ડ વિજેતા બાળકોનું અભિવાદન કરાયું
આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે