પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ નો ૫૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો
સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત