પોરબંદર ના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે:નેત્રયજ્ઞમાં મોતીયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે
પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. સુરખાબી શહેર પોરબંદરના હાર્દ સમા શીતલાચોક વિસ્તારમાં આશરે સાઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા