પોરબંદરના ૧૨ વર્ષના શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ મેળવી અનેરી સિધ્ધિ:રાષ્ટ્રીય જુનીયર ટીમ ટ્રાયલ માટે થયો કવોલીફાઈ
પોરબંદરના ૧૨ વર્ષના શૂટરે રાષ્ટ્રીય કક્ષાએ મેળવી અનેરી સિધ્ધિ પ્રતિ કરી છે. ભોપાલ ખાતે નેશનલ પિસ્તોલ શૂટીંગ ચેમ્પિનસીપમાં રીનાઉન્ડ શૂટર તરીકે ખ્યાતિ મેળવી રાષ્ટ્રીય જુનીયર