
પોરબંદર ખાતે યોજાયેલ લોન મેળામાં ૧૬૨૪ લાભાર્થીઓને રૂ.૧૩૭ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા
વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ પોરબંદર કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ ક્રેડિટ લીંકેજ સેમિનાર કેબિનેટ