પોરબંદર જીલ્લામાં વધતા જતા વાહન અકસ્માત અટકાવવા રાજકોટ-અમદાવાદના રોડ સેફટી નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન
પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા રોડ સેફ્ટી ઓડીટ તથા ટ્રાફિક અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના અને માર્ગદર્શન