
પોરબંદરમાં દોઢ કરોડના ખર્ચે નિર્માણ થનાર લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ કાર્ય ધમધમ્યું
પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ