
મત્સ્યોધોગ નિયામક દ્વારા પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારોને થતી હેરાનગતિ અંગે મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ કરાઈ
પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય