
પોરબંદર માં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કલેકટર અને ધારાસભ્યોને પાઠવ્યું આવેદન:જાણો કારણ
પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ