
પોરબંદર માં પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર યુવાન ને બિરદાવવામાં આવ્યો
ગુજરાત ગૌણ સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલી Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન ઉર્તિણ થવા બદલ ભાવેશભાઇ રાજશીભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ હતું. પોરબંદરના ભાગોળે આવેલ