
પોરબંદર માં શાળા ના શિક્ષકોએ ફંડ એકત્ર કરી વિદ્યાર્થીઓ માટે વધુ 5 કોમ્પ્યુટર વસાવ્યા
નવયુગ એજ્યુકેશન સોસાયટી પોરબંદર સંચાલિત અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય સ્વ.પૂ.શ્રી દેવજીભાઇ મોઢા સ્થાપિત નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 કોમ્પ્યુટર સેટ વસાવ્યા છે.