
પોરબંદર માં JCI દ્વારા વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન યોજાશે:ભાગ લેવા માટે શું કરવું તે અંગે જાણો સંપૂર્ણ વિગત
જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે. જેમાં બાળકો, મહિલાઓ તથા યુવાધન અને સિનિયર સિટીજનો માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ