
પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓને આપવામાં આવતી સી.પી.આર સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો
પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના