
પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો
પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાની ના પરિવારજનો નો સન્માન સમારોહ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્રતા સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ કાર્યક્રમ
				
















