
પોરબંદરમાં ચાઈનીઝ પંજાબી સાઉથ ઈન્ડીયન ખાણીપીણીની લારીઓમાં પાલીકા દ્વારા ચેકિંગ:6 ધંધાર્થીઓ ને ૧-૧ હજાર નો દંડ
પોરબંદરમાં ચાઇનીઝ પંજાબી સાઉથ ઈન્ડીયન ખાણીપીણીની લારીઓમાં પાલીકાએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 6 ધંધાર્થીઓ ને ૧-૧ હજાર નો દંડ ફટકાર્યો છે. પોરબંદર નગરપાલિકાની કુડ