
એક વર્ષથી પિયરમાં રિસામણે બેઠેલી મહિલાનું કુશળ કાઉન્સિલિંગ દ્વારા પતિ સાથે સુખદ સમાધાન કરાવતી પોરબંદર ૧૮૧ ટીમ
રાણાવાવ માં એક વર્ષ થી રીસામણે બેઠેલી મહિલા નું સાસરિયાઓ સાથે ૧૮૧ અભયમ ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવ્યું હતું. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા માં ગામમાં