પોરબંદર માં ડ્રાઈવિંગ લાયસન્સ નહી ધરાવનાર વાહનચાલકના અકસ્માતે મૃત્યુના કેસમાં વિમા વળતરની માંગણી ફગાવાઈ
ડ્રાઈવિંગ લાયસન્સ નહીં ધરાવનાર વાહનચાલકના અકસ્માતે મૃત્યુના કેસમાં વિમા વળતર મળી શકે નહીં તે પ્રકારનો મહત્વનો ચુકાદો પોરબંદરની ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો છે. પોરબંદરના કુછડી