
પોરબંદરમાં ઉદ્યોગો ને લગતા પડતર પ્રશ્નો નું નિરાકરણ કરવા જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસો દ્વારા આવેદન
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ઓદ્યોગિક દ્રષ્ટિએ પછાત છે. અને પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહી હોવાથી આર્થિક મંદી જોવા મળી રહી છે. ત્યારે વર્ષો જુના અનેક પડતર