
પોરબંદર ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં વૈષ્ણવો બન્યા ભાવવિભોર
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો વૈષ્ણવો ઉમટી પડયા હતા. પોરબંદર ખાતે પૂ.ગો. ૧૦૮