રાણાવાવ માં યુવાન પર હુમલા ના કેસ માં બે શખ્શને બે વર્ષ ની સાદી કેદ ની સજા February 16, 2023 રાણાવાવ માં નવ વર્ષ પહેલા યુવાન પર હુમલા ના બનાવ માં કોર્ટે બે શખ્સો ને બે વર્ષની સજા અને ૧ હજાર નો દંડ ફટકાર્યો છે. આગળ વાંચો...
પોરબંદરમાં એન આર આઈ વૃદ્ધ ની પાર્ક કરેલી કારનો કાચ તોડી બે લાખ રૂપિયાની રોકડની ચોરી February 16, 2023 મુળ પોરબંદર અને હાલ યુકે વસતા એન.આર.આઇ. વૃદ્ધ પોરબંદર આવ્યા ત્યારે ઝુંડાળા વિસ્તાર માં તેની કારનો કાચ તોડીને બે લાખ રૂપિયાની રોકડ તસ્કરો ઉઠાવી ગયા આગળ વાંચો...