
પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ ૬૦૦થી વધુ મહિલાઓનું સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા કરાયું કાઉન્સેલિંગ
ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન અનેરૂ રહ્યું છે. હિંસાથી પિડીત મહિલાઓના સંરક્ષણના ભાગ રૂપે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “SAKHI” One Stop Centre-OSC