સેવ પોરબંદર સી કમિટી દ્વારા ધારાસભ્ય ને અરબી સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના પાણી વહાવવાની યોજના રદ કરવા અગે રજૂઆત
સેવ પોરબંદર સી કમિટીના તમામ સભ્યોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રૂબરૂ મુલાકાત લઈ જેતપુર સાડી ઉદ્યોગ રદ કરવા અંગે રજુઆત કરી હતી. સંયોજક ડૉ નૂતનબેન ગોકાણીએ