
પોરબંદર માં જેસીઆઈ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ:જુદી જુદી કેટેગરીમાં 60 બાળકોને એવોર્ડ અપાયા
જેસીઆઈ પોરબંદર દ્વારા સમયાંતરે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજી પોરબંદરના બાળકો અને યુવાનોમાં પડેલી કાબેલિયતને બહાર લાવવામાં આવે છે, તેના ભાગરૂપે તાજાવાલા હોલ