ગૌરવ: ૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદરના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી
૩૧મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં પોરબંદર સાંદીપનિની શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયએ સતત ત્રીજી વાર વિજય વૈજયંતી ટ્રોફી મેળવી સુદામાપુરી નું ગૌરવ રાજ્યભર માં વધાર્યું છે. ગુજરાત