
પોરબંદરમાં ધનુર્માસ નિમિત્તે સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ યોજાયો
પોરબંદરના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ૧૧૫ વર્ષ જુના સ્વામીનારાયણના મુખ્ય મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ

















