
પોરબંદર માં ચૂંટણીમાં ફરજ બજાવનાર મહેસૂલી કર્મચારીઓનો અભિવાદન પ્રોત્સાહન સમારોહ યોજાયો
તાજેતરમાં જ પૂર્ણ થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં પોરબંદર જિલ્લાના ચૂંટણી કામગીરીમાં કામ કરનાર મહેસૂલી કર્મયોગીઓનો અભિવાદન પ્રોત્સાહન સમારોહ જિલ્લા સેવા સદન-૧ ના સભાખંડ ખાતે