
પોરબંદર રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા અક્ષય કીટ પ્રોજેક્ટ અંતર્ગત પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી માસિક રૂ. 1000 ની ન્યુટ્રીશનલ કીટના વિતરણની જવાબદારી હાથ ધરવામાં આવી છે. જીલ્લા ક્ષય કેન્દ્રમાં