
ઇનરવ્હીલ ક્લબના ચેરમેને પોરબંદર ક્લબ ની ઓફિસિયલ મુલાકાત લીધી
પોરબંદરની ઇનરવ્હીલ ક્લબ દ્વારા ચેરમેનની ક્લબની સત્તાવાર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સિપ્રા ચક્રવર્તીએ પોરબંદરની ઇનરવ્હીલ ક્લબની મુલાકાત લીધી હતી.