
પોરબંદર ના ઓડદર નજીક સિંહે પડાવ નાખ્યો હોવાથી તે વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગૌશાળા નું શહેર માં સ્થળાંતર ની માંગ
પોરબંદર ના ઓડદર નજીક પાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે તે વિસ્તાર માં છેલ્લા એક માસ થી સિંહે પડાવ નાખ્યો હોવાથી ગૌશાળા ના પશુઓ ની સલામતીને