
પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ