
પોરબંદર માં 6 વર્ષ થી બંધ સિટીબસ સેવા શરુ કરવા રાજ્યસરકાર ની મંજુરી:૧૧ આધુનિક સીએનજી બસો અલગ અલગ રૂટ પર દોડશે
પોરબંદર પોરબંદર માં છ વર્ષ થી બંધ સિટીબસ સેવા ફરી શરુ થશે.આ અંગે રાજ્ય સરકારે મંજુરી આપતા પાલિકા દ્વારા તેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.