
video:પોરબંદર ની સ્ટેટ લાયબ્રેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધા:પુસ્તક દિવસ નિમિતે વાંચકો નું મંતવ્ય
પોરબંદર ગઈ કાલે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી ખાતે અનેક લોકો નિયમિત પુસ્તકો વાંચવા આવે છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિતે પોરબંદર