video:માધવપુર ના મેળા માં કાર્યક્રમ રજુ કરવા આવનાર બે મહિલા કલાકારોની તબિયત લથડતા સરકારી હોસ્પિટલે સારવાર માં ખસેડાયા
પોરબંદર પોરબંદરના માધવપુરના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આવેલ ત્રિપુરા અને અરુણાચલપ્રદેશની મહિલા કલાકારની તબિયત બગડતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં